Category : Gujarati Poem

જન્માષ્ટમી

વિસર્યો જ છું હું ક્યારે કે ફરી એને યાદ કરું,અજ્ઞાત એ છે જ નહિ કે ફરી એને જ્ઞાત કરું,જો પોતાનામાં અને પરમાત્મામાં ભેદ જ નથી,તો હૃષી તમે જ કહો કોના માટે પૂજાપાઠ કરું? ના કદી હું મંદિરોના વ્યર્થ ફેરામાં સંગાથ […]

Category : Gujarati Poem

સંબંધ અને સમજ

સૌરમંડળ જેવા હોય છે સંબંધો,સૌ પોત-પોતાની ધરી પર ફરવામાં તન્મય છે,એક ડગલું આગળ ભરો તો બળવાનો,જો ડગલું પાછળ મુકો તો ઠરી જવાનો ભય છે સૂર્ય તો છે સ્વયંમાં અચળ,ગ્રહોની ભ્રમણામાં જ એનો અસ્ત કે ઉદય છે,હૃષી બુદ્ધિ તો જાણે છે […]

Category : English Poems

Just For The Show

All those things man does just for the show,Display’s that his thoughts have gone so low,Eventually towards the living hell he shall go,To all lowly temptations, one who can’t say No, Actions have consequences even if you don’t know,To Adam’s […]

Category : Gujarati Poem

અડગ આત્મવિશ્વાસ

વિપરીત પરિસ્થિતિને પછાડીને થા પગભર,અવરોધોથી જે રૂંધાય, એ તો છે કાયર નર, અડગ આત્મવિશ્વાસથી આજ એવા ડગ ભર,જાણે રામ ધનુષમાંથી નીકળ્યું અમોઘ સર, મંથર ગતિથી તો ચૂકીશ તું મહાનતાના અવસર,પ્રચંડ વેગ જોઈને તારો કાંપશે દિશાઓ થરથર, યુવાનને  વળી શું  હોય […]