Category : Gujarati Poem

Khud Par Haso



મનુષ્યના બધા મનઘડંત વિચાર પર હસો,
વ્યર્થ સંબંધોના ભજવાતા કિરદાર પર હસો

માગતા ફરતા બધા દરિદ્રોના દીદાર પર હસો,
જશ ખાટી કરાતા જાતના પ્રચાર પર હસો,

ધર્મ, સમાજ ને વર્ણના આ વાડા પર હસો,
વિચારી શકો તો માનસપટના આ ખાડા પર હસો,

સુકાયેલી સમજણની આ સંકુચિતતા પર હસો,
ક્ષણિક જીવનની આ ભ્રામક સ્થિરતા પર હસો,

આકાશ, જળ ને જમીનના આ ભાગલા પર હસો,
કલ્પિત સિમાઓના ગણાતા દાખલા પર હસો,

પરમાત્મા બિરાજે હૃદયમાં, જો અહમથી આઘા ખસો,
જાણીને ખુદને, જો તમે તમારી જાત પર હસો,



Why so serious?
Not being able to laugh genuinely is very serious condition. And not even being able to smile is fetal state of stale self. Stop, relax and think, you will probably come to the conclusion that most of the things you fret about are not worth losing the sanity. But anyway, only sane will understand, enjoy and smile. For 99.9999999…% of population any kind of advice is futile.  
For enlightened beings, there is always a feeling of eternal joy and nothing else. Try to be Sthitpragnya 🙂

Category : Hindi Poem

Ek Ummid



जूझते  हुए  जब भी  ये जिंदगी वक्त  से  हार जाती  है,
बुलंद  हौसलों  पर आखिर, जैसे  तक़दीर  मुस्कुराती  है,

इन  चरागोकि रोशिनी को  तो कभी  बुझा नहीं पाती है,
ये  शाम  आखिर   हररोज़  सूरज  को  कैसे   छुपाती  है?!

एक  एक  बून्द पानी की   देखो  कैसे  बिखर जाती है,
जब एकजुट हो जाती है, तभी तो  बारिश कहलाती  है,

इस   शहरके   लोगोने   जैसे   अब  जीना   छोड़  दिया,
जिस्म में अब रूह नहीं, सिर्फ साँसे  आती और जाती है,

एक  उम्मीद  ही   है  जो  आसमान को  छू  जाती  है,
हकीकत   यहाँ   जमींन   से  कभी   उठ  नहीं  पाती  है



Struggle is at every step. But I believe that struggle is the strainer to separate sapless and let someone with strength to succeed. You may ask, what is success anyway?
My definition is,
Ability to have  genuine smile in any situation is true success against all odds.
Be Sthitpragnya 😉