Category : Gujarati Poem

હેપી ન્યુ યર

ૐ  તમને  સંભળાય છે પણ બ્રહ્માંડને કાંઈ નથી કહેવું,સૂર્ય ને પૃથ્વીની રમતમાં માણસનું પ્રેક્ષક બનીને રહેવું,અઘરું  છે  લોકો  માટે આ કંટાળાજનક જીવનને સહેવું,માટે  કોઈક  દિવસ  આપણે એમને હેપી ન્યુ યર કહેવું. આમતો હું આગામી દોઢેક મહિનો જલસા કરવા રખડવાનો છું […]

Category : Gujarati Poem

વાયદા

સહુ કોઈ મન ફાવે તેમ ઝીંકે રાખો વાયદાઓ,પાળવા  જ  પડશે એવા ક્યાં છે કાયદાઓ?!પ્રજાને તો આમ પણ ક્યાં ભાન ન જ પડે છે,તો મોટાભાઈ ઉઠાઓ મૂર્ખાઓના ફાયદાઓ!! રાજનેતાનો લાઈવ ટીવી ઇન્ટરવ્યૂ ( આ એવો રાજનેતા છે કે જે ક્યારેય જીત્યો […]

Category : Gujarati Poem

વાતો જ વાતો

પ્રજા તો ફક્ત કરી રહી છે રાજકારણની વાતો,સ્વજનોના ઉદ્ધાર ને સ્વપક્ષીના તારણની વાતો,વિરોઘી મત કે વિપક્ષીઓના મારણની વાતો,શું કદી એ કરશે અધોગતિના કારણની વાતો? પ્રજા તેવા જ નેતા, જે કરે ફક્ત વાતો જ વાતો,આમ જનતાના લલાટે લખી ફક્ત ઠોકરો ને […]

Category : Gujarati Poem

સમત્વ

આ ઘર છોડીને  હવે ક્યાંય જવું નથી,કારણ વગર બહાર હવે વિચરવું નથી, પહોંચી  ગયો  છું ત્યાં,  કે  કદમ ભરવું નથી,નથી આગળ વધવું કે પાછા પણ પડવું નથી, આ જ્યોતમાં લિન થઈને કશું કરવું નથી,વધુ બળવું પણ નથી કે પછી ઠરવું […]

Category : Hindi

हिंदी दिवस

शिक्षक यहाँ खुद नहीं जानता, अच्छी भाषा सिखाएगा कौन,मंत्रीजी तो खुद अनपढ़ है, अच्छे स्कुल यहाँ बनवाएगा कौन,बच्चे वाट्सएप पर शिक्षा पाते है, तो स्कूल में पढ़ने जायेगा कौन,अब ये देश का हाल क्या होगा, आप ही सोचिए, हम तो […]