નદીઓના નીર લૂટતો, ઝરણાંઓના ઝરણ ઝુંટતો,પારકા પાણીએ થયેલી ગર્વિષ્ટ એની જાત છે,આમ ચારેકોર બસ દરિયાની દુષ્ટતાની જ વાત છે,જોઉં તો ખરો, એવી તો કેવી આ સમંદરની ઓકાત છે,પણ મને ગમતો આ ઝંઝાવાત છે પવનના સથવારે તને પાનો ચઢે,દુષ્ટ દરિયા તું […]
Category : Gujarati Poem , Videos In Gujarati
ટીપી – 2
જેમની રસિકતાને આ શુષ્ક સાંસારિક સંબંધો સુકવી નાખે,એ તરસ્યા મિત્રોને ટીપેટીપે આ ટીપી જ હવે નવજીવન આપે, બાળકોની રોકકળ અને પત્નીની પકડ, જેને તોડી મરોડી નાખે,એ દુઃખી આત્માને, એક ટીપીનું આશ્વાસન જ હવે જીવિત રાખે, જે નાલાયકોને કન્યાપક્ષ અસહ્ય ને […]
Category : Gujarati Poem
વિષ પ્રસાદ
શિવજીને ભોળા ગણી અલકમલકના વરની મંછા કરે,એ જ પ્રાર્થના, શિવજી મૂર્ખાઓને વિષ-પ્રસાદ કરધરે, બબૂચકોને મન મહાદેવ બીલીપત્ર ચઢાવે ઉદ્ધાર કરે,અંતે તો રૌદ્ર ત્રિશૂળ કે નાગપાશ જ એમનો જીવ હરે, માનસરોવરની પ્રદક્ષિણાથી જ મનોવાંચ્છિત ફળ મળે?મૂઢ મનુષ્યોના અતિમલિન મન-સરોવરમાં કોણ ફરે? […]
Category : Gujarati Poem
મારી કવિતા
ક્ષુલ્લક પ્રેમ ઇશ્ક મહોબ્બતનું વેવલાપણું;મારી કવિતામાં નથી,મતિ વ્યંધ વ્યસનીઓનું બેવળાપણું;મારી કવિતામાં નથી, ફકત સુરા સાકીની કરે વાહ વાહ, એવા દારૂડિયાઓને કાંઈ દેવાપણું નથી,સહારા તરસ ને રણના ઝરણના મૃગજળનું,કાંઈ આભાસીપણું નથી, પ્રેમીનો વ્યર્થ વિરહ, વ્યસનીની વ્યર્થ વ્યથા,કે અજ્ઞાનનું આંધળાપણું નથી,કોઈ દંભીનો વાણીવિલાસ, […]
Category : English Poems
Wedded To Weep
I have seen all sort of crackpots and idiots,Biggest of them are those who’re tying the knots, When someone else allows you to kiss your bride,Where’s your manhood and where’s your pride, Especially for women, wedding’s like some kind of […]