Category : Gujarati Poem

જન્માષ્ટમી 2

એનો સ્વાદ ચાખ્યા પછી રસો બીજા ફિક્કા લાગે,મંગળમય બને બધું જયારે આપનું અંતરમન જાગે, જે અજ્ઞાની રહીને ઉંચકે એને આ જીવન ભાર લાગે,હોય ગિરિધરનો સાથ તો ભલે ગોવર્ધન મારા ભાગે, જય રણછોડ બોલી રડારોળ કરે એ તો વેવલો લાગે,સાચો ભક્ત […]

Category : Hindi Poem

सलामी नहीं  कुर्बानी 

यह तिरंगा आपकी सलामी नहीं कुर्बानी मांगता है,पूछता है, बेहोश इस देश में कोई तो होगा जो जगाता है? तुम चाहे ट्विटर पे चिल्लाओ,या फिर कोई भी DP लगाओ ,ये बचकानी बातें छोड़ो और,दिल मे देशभक्ति की आग लगाओ, आज […]

Category : Gujarati Poem

ફકીર હોવા છતાં

ફકીર હોવા છતાં  અમીરો જેવા હાલ રાખું છું,ન આવડે સરગમ પણ અકબંધ તાલ રાખું છું, ઘરથી અજાણ, પણ દેશવિદેશનો ખ્યાલ રાખું છું,પોતાનું કાંઈ નથી, એટલે પારકી પંચાત રાખું છું, કોને ખબર, આ ખિસ્સામાં કેટલો પારકો માલ રાખું છું,ઉધારીથી ભરેલો તો […]

Category : English Poems

Religious Rubbish

Religion is such a deadly disease,Infected masses are torn into pieces, While preaching of converting others,It is his own self the priest always misses! Fools never change, filled with religious rubbish,Even if you offer loads of love, hugs and kisses, […]

Category : Gujarati Poem

તો હું શું કરું?

સ્વપનાઓ  બધા સાકાર ના થાય તો હું શું કરું?ધારેલો જિંદગીનો આકાર ના થાય તો હું શું કરું? વિનંતી કરી તેં તો મન મૂકીને વરસ્યો લે,પછી એ જ પુરમાં તું તણાય તો હું શું કરું? વચન પર તારા વિશ્વાસ રાખી ઇંતજાર […]