કેમ કરી બુદ્ધને તમે ખોટી આભામાં રાખો? મુક્ત મનના કોઈને કેમ કરી તાબામાં રાખો? શું ફર્ક પડે જે સ્વયમ બદ્ધ અને મૂર્ખ છે ‘હૃષી’, એને ભલે આજીવન કાશી કે કાબામાં રાખો! Here are another few lines to expand on the […]
Category : Gujarati Poem
Bhram
માણસને પણ કેવા કેવા ભ્રમ હોય છે, હું છું કૈંક એવો સતત અહમ હોય છે, જે બણગા ફૂંકતા બહાદુરીના સતત, એમનામાં ક્યાં ખરેખર દમ હોય છે, બહાર જેઓ લાચારીથી નરમ હોય છે, ઘરમાં કેમ અત્યાચારી ને ગરમ હોય છે? બુદ્ધિમતા જેની વખણાતી જગતમાં, વ્યાહારિકતા એમાં કેમ કમ હોય છે? જગ જાણીતા જેના સર્વ કર્મ હોય છે, ખાતા એ પાછા અન્યના સમ હોય છે, લોકસેવક બનતા જે હરદમ હોય છે, જીવન ટૂંપતા એ જ તો જમ હોય છે, સામે ના બોલવામાં જ નવ ગુણ છે ‘હૃષી’, બેવકુફોમાં ઊંધો જ ઉત્ક્રાંતિ ક્રમ હોય છે. One person, multiple lives! There are always at least three different kinds of personalities co-exists inside an individual. One, what […]
Category : Gujarati Poem
Loko Sukhi Hota Nathi
લોકો સુખી હોતા નથી———————————————————— કારણ એનું એ જ છે કે લોકો સુખી હોતા નથી, લોકો જ્યાં હોય છે ત્યાં એ ખરેખર હોતા નથી, પ્રયોજન વિના પ્રેમના બે શબ્દો કહેતા નથી, લોકો બસ આનંદથી ખળખળ વહેતા નથી, કોઈક તરફ આંગળી ચિંધ્યા […]
Category : English Poems
Eventually Settled
Eventually everything will just seem to be settled, As it always does, the world will be left rattled, People will again adjust to the new rhythm, But future remains same through the reality’s prism, When everyone will start singing about […]
Category : Gujarati Poem
The World Is Just A Story
જગત છે એક વાર્તા——————————————————————————————– આ જગત છે એક વાર્તા એ જાણતા ઘણા વરસ લાગશે, પછી એના બધા પાત્રો અને કથાનકો બહુ સરસ લાગશે, દુઃખી જ રહેશે એ, જેને બધું ભિન્નતા ભરેલી જણસ લાગશે, મેળવશે એ અહર્નિશ આનંદ, જેને સહુ સર્વથા […]